Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

પોલીસ કમિશ્નર-જોઇન્ટ પોલીસ કમિશ્નર સહીતના અધિકારીઓ અને પોલીસ સ્ટાફનું મેડીકલ ચેકઅપ

રાજકોટઃ આજે ઇન્ડીયન મેડીકલ એસોસીએશનના ડોકટર્સ દ્વારા જીલ્લા પંચાયત ખાતે સ્વાસ્થય ચકાસણી કેમ્પસ  યોજવામાં આવ્યો હતો. જેનો લાભ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ સહીતના અધિકારીઓ અને પોલીસ સ્ટાફે લીધો હતો. કોરોનાની સ્થિતિ વચ્ચે પણ સમગ્ર પોલીસ વિભાગ ખડેપગે છે ત્યારે આવી ચકાસણી અત્યંત આવશ્યક છે. (ફોટોઃ સંદીપ બગથરીયા)

(3:48 pm IST)