Gujarati News

Gujarati News

News of Thursday, 7th March 2019

બોર્ડના વિદ્યાર્થીઓને કોંગી કોર્પોરેટર જાગૃતિબેન ડાંગર દ્વારા શુભેચ્છા

રાજકોટ : આજથી એસએસસી અને એચએસસીની પરીક્ષા પ્રારંભ થયેલ હોય, ત્યારે આજે વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા વોર્ડ નં. ૧૩નાં વિસ્તારમાં આવેલ મીરાબિકા સ્કુલ અને સરોજિની નાયડુ સ્કુલ ખાતે પરિક્ષાર્થીઓને વોર્ડ નં. ૧૩ ના કોર્પોરેટર જાગૃતિબેન ડાંગર દ્વારા મોઠાં મીઢા કરાવી અને ગુલાબ આપી સફળતા માટે શુભકામનાઓ પાઠવી હતી અને વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો.

(4:20 pm IST)