Gujarati News

Gujarati News

News of Wednesday, 7th March 2018

ધો. ૧૦-૧રની પરીક્ષા અન્વયે અધીક કલેકટરનું મહત્વનું ખાસ જાહેરાનામું

SSC-HSCપરીક્ષા : અધીક કલેકટરનું જાહેરનામું તા. ૧ર માર્ચથી ર૦ માર્ચ દરમિયાન પરીક્ષા કેન્દ્રના ૧૦૦ મીટર આસપાસ : ૪ થી વધુ લોકોને એકઠા થવાની મનાઇ : સભા-સરઘસ ઉપર પ્રતિબંધ : મોબાઇલ લઇ જવાની મનાઇઃ પરીક્ષા કેન્દ્રો આસપાસ ઝેરોક્ષની દૂકાનો પણ બંધ રાખવા જીલ્લાભરમાં આદેશો કરાયા....

(9:09 am IST)