Gujarati News

Gujarati News

News of Wednesday, 7th March 2018

ગંદકી, કચરો, એંઠવાડ માટે ખાસ નિયમો બનાવવા ૩ લાખ ખર્ચાશે

રાજકોટ : મ્યુ. કોર્પોરેશન દ્વારા સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ ટુલ્સ હેઠળ ગંદકી, કચરો,  એંઠવાડ વગેરેનાં નિકાલ માટે પબ્લીક હેલ્થ બાયલોઝ બનાવવા માટેનું કામ ઓલ ઇન્ડીયા લોકલ સેલ્ફ ગવર્મેન્ટને આપવા અંગે સ્ટેન્ડીંગ કમીટીમાં દરખાસ્ત કરાઇ છે. દરખાસ્તમાં આ કામ માટે ૩ લાખ ત્થા જી. એસ. ટી. સહિતનો કોન્ટ્રાકટ મંજૂર કરવા જણાવાયું છે.

(9:09 am IST)