Gujarati News

Gujarati News

News of Tuesday, 7th February 2023

કાલે રાજકોટ આવતા ઇન્ચાર્જ મુખ્ય પોલીસ વડા વિકાસ સહાય : સીપી,રાજુ ભાર્ગવ એડી, સીપી સૌરભ તોલંબિયાના માર્ગદર્શનમાં તડામાર તૈયારીઓ

રાજકોટ : રાજ્યના મુખ્ય ઇન્ચાર્જ પોલીસ વડા શ્રી વિકાસ સહાય કાલે બપોરે ભાવનગરથી રાજકોટ આવી રહ્યાનું જાણવા મળે છે, રાજ્ય પોલીસ તંત્રના કાર્યદક્ષ અને સ્વચ્છ છબી ધરાવતા અધિકારીના રાજકોટ આગમન સંદર્ભે તેઓને ગાર્ડ ઓફ ઓનર આપવા સહિતની તૈયારીઓ રાજકોટના પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ - એડિશનલ પોલીસ કમિશનર સૌરભ તોલંબિયાના માર્ગદર્સન હેઠળ તડામાર તૈયારીઓ ચાલી રહી છે

(8:10 pm IST)