Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

સુખડી વિતરણ

આત્મન યુવા ગ્રુપ દ્વારા શિયાળામાં સુખડી બનાવીને સાત આંગણવાડી કેન્દ્રોમાં બાળકોને તેમજ ડો.આંબેડકર ફાઉન્ડેશન દ્વારા પોલીસની તાલીમ મેળવતા યુવાનોને ગ્રુપના પ્રમુખ કિશોરભાઈ રાઠોડ, ઈશ્વરભાઈ વાણીયા, નિલેશભાઈ પરમાર, સ્નેહાબેન ગોહેલ, ઉર્વશીબેન વોરા, દર્શનાબેન વોરા, મયુરભાઈ રાઠોડ, અમીતભાઈ રાઠોડ, પ્રેમબેન વાણીયા, પ્રવિણભાઈ ગોહેલ, સુરજભાઈ મકવાણા અને નરેન્દ્રભાઈ ખાણીયાએ વિતરણ કર્યુ હતું.(૩૦.૨)

(3:37 pm IST)