Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

આધાર કાર્ડની અવ્યવસ્થામાં અંધાધુંધીઃ વિપક્ષી નેતાનો આક્ષેપ

રાજકોટઃ મ્યુ.કોર્પોરેશનની સેન્ટ્રલઝોન  કચેરીમાં આધાર કાર્ડ કઢાવવા માટે અરજદારોને થતી મુશ્કેલીનાં વિવિધ પ્રશ્ને વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયાએ રજૂઆત કરી હતી. તેઓનાં પરિવારની દિકરીનું આધાર કાર્ડ કઢાવવા લાઇનમાં ઉભા રહ્યા હતા. જે તસ્વીરમાં નજરે પડે છે.

(3:30 pm IST)