Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

રાજકોટ જીલ્લાની પ પાલિકામાં ભાજપ-કોંગ્રેસ અન્ય-અપક્ષ સહિત કુલ પ૪૪ ઉમેદવારો

ધોરાજીની એક બેઠક બીનહરીફઃ ૧૭મીએ મતદાનઃ ૧૯મીએ ગણત્રી

રાજકોટ તા. ૭: રાજકોટ જીલ્લાની ધોરાજી, ભાયાવદર, ઉપલેટા, જેનપુર, જસદણ પાલીકાની ૧૭મીએ ચૂંટણીએ અને ૧૯મીએ મતગણત્રી થશે, અત્રે ફાઇનલ થયેલ ઉમેદવારોની વિગતો મહેર કરી છે, કુલ પાંચ પાલીકામાં પ૪૪ ઉમેદવારો મેદાનમાં છે. ધોરાજીની એક બેઠક બીનહરીફ થઇ છે.

(3:59 pm IST)