Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

સરસ્વતી વિદ્યાલયના વિદ્યાર્થીઓ સાસણ ગીરની મુલાકાતે

 રાજકોટઃ અહિના ગોવિંદબાગ, બ્રાહ્મણિયા પરા ખાતે  આવેલ શ્રી સરસ્વતી વિદ્યાલયના વિદ્યાર્થીઓ તાજેતરમાં સાસણગીરનો પ્રવાસ યોજાયેલ. વિદ્યાર્થીઓએ સિંહદર્શન સાથે  સાથે પક્ષીદર્શન અને દિપડા, હરણ, ચોશીંગા, નીલગાય જેવી અનેક પ્રજાતીઓ પ્રત્યેક્ષ નિહાળેલ, આ ઉપરાંત કેમ્પ-સાઇટ પર દેવાળીયા-પાર્કની વિઝીટ, સફારી પાર્કની વિઝીટ, મગર ઉછેરકેન્દ્રની વિઝીટ તથા હરણેશ્વર મહાદેવનો વિદ્યાર્થીઓએ જંગલ ટ્રેકનો આનંદ માણેલ, આચર્યશ્રી જે.ડી.ભાખરના માર્ગદર્શન નીચે આયોજન થયેલ હતું.

(3:35 pm IST)