Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

કોઠારીયા વિસ્તારમાં સીસીટીવી કેમેરા-સ્પીડ બ્રેકર મુકવા રજૂઆત

સામાજીક અગ્રણી સવજીભાઇ ફળદુ દ્વારા પોલીસ કમિશ્નરને આવેદન

જકોટ તા. ૭ : રાજકોટ શહેરના કોઠારીયા વિસ્તારના ૮૦ ફુટ નહેરૂનગર મેઇન રોડ ઉપર તથા બાબરીયા કોલોની શેરી નં.૩/૭ ના ચોક  સહિતના વિસ્તારોમાં ટ્રાફીક હોવાથી ત્યા સીસીટીવી કેમેરા મુકવા તથા કોઠારીયા મેન રોડ ઉપર રણુજા મંદિર આવેલ છે ત્યા અતિશય ભકતોનો તથા વાહનોનો ટ્રાફીક રહેતો હોવાથી રસ્તાનીબન્ને સાઇડ બાજુ સ્પીડ બ્રેકરો મુકાવા સહિતના પ્રશ્ને યોગ્ય કરવા સામાજીક અગ્રણી સવજીભાઇ ફળદુદ્વાા પોલીસ કમીશનરને રજુઆત કરવામાં આવી છે.(પ-

 

(3:34 pm IST)