Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

શિક્ષણ સમિતિની શાળાનો બાળ રમતોત્સવનો પ્રારંભ

 રાજકોટ : કોર્પોરેશન સંચાલીત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓના વિદ્યાર્થીઓ માટે આ રમોત્સવ શરૂ થયો છે. જેમાં દોડ, લાંબી કુદ, બેઝબોલ, કેરમ, ચેસ સહિતની રમતોની વિવિધ સ્પર્ધા યોજાશે. આ સ્પર્ધામાં કુલ ર૦ હજાર બાળકો ભાગ લઇ રહ્યા છે.

(3:34 pm IST)