Gujarati News

Gujarati News

News of Thursday, 7th January 2021

રાજકોટની વધુ ૮ સુચિત સોસાયટીને ટુંકમાં મંજૂરી મળી જશેઃ ૭ ને મંજૂરી મળી તેમાં ફોર્મ-નાણા ભરાવવા અંગે આજથી કાર્યવાહીઃ કલેકટર

રાજકોટ જીલ્લા કલેકટરે પત્રકારોને જણાવ્યું હતું કે, રાજકોટની દક્ષિણની-ર, અને પુર્વની-પ મળી કુલ ૭ નવી સોસાયટીને સુચીત તરીકે માન્યતા આપી છે. હવે વધુ ૮ સુચિત સોસાયટીને ટુંકમાં મંજુરી મળી જશેઃ બાદમાં રાજકોટમાં કુલ ૧૭૩ સોસાયટી થશેઃ હાલ જે નવી ૭ ને મંજુરી મળી તેમાં લોકોનો સંપર્ક કરી ફોર્મ-નાણા ભરાવવા અંગે આજથી કાર્યવાહી થશેઃ કુલ ૭પ૦ મકાન ધારકોને લાભ મળશે.

(4:17 pm IST)