Gujarati News

Gujarati News

News of Thursday, 7th January 2021

રાજકોટ શહેર-જીલ્લામાં રસી અંગે તંત્રની તમામ તૈયારીઓઃ સરકારના આદેશો આવે એટલે તુર્ત જ ઝડપી કાર્યવાહી થશે...

કલેકટરશ્રીએ પત્રકારોને જણાવ્યું હતું કે રાજકોટ શહેર-જીલ્લામાં કોરોના રસી અંગે તંત્રે તમામ તૈયારીઓ કરી લીધી છેઃ સરકારની સૂચના ગાઇડલાઇન આવે કે તુર્ત જ ઝડપી કાર્યવાહી થશેઃ તાજેતરમાં સોફટવેરમાં થયેલ ટેકનિકલ પ્રોબ્લેમ-ડેટા ન મળવા સહિતની ખામીઓ પણ દૂર કરી લેવા અંગે સુચના...

(3:10 pm IST)