Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

એસ્ટ્રોન ચોક નાલાનો સાયકલ ટ્રેક ગંદકીથી ખદબદે છેઃ સફાઇની માંગ કરતું કોંગ્રેસ

રાજકોટ : શહેરના એસ્ટ્રોન ચોકથી સર્વેશ્વર ચોક સુધીના નાલામાં મ્યુ.કોર્પોરેશને બનાવેલ ૮૪ લાખના સાયકલ ટ્રેકમાં ગંદકીના ગંજ ખડકાયા હોઇ આ ૯૦૦ મીટરના ટ્રેકમાં તાત્કાલીક સફાઇ કરાવવા કોંગી કોર્પોરેટર દિલીપ આશવાણી, ગજેન્દ્રસિંહ ઝાલા તથા હેતાક્ષીબેન વાડોદરિયા, ગૌરવ પુજારા સહીતના કોંગી આગેવાનોએ મ્યુ. કમિશ્નરને રજુઆત કરી હતી તે વખતની તસ્વીર

(4:15 pm IST)