Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

ગુરૂવારે-શનીવારે પાંચ વોર્ડમાં પાણીકાપ

રાજકોટઃ મ્યુ.કોર્પોરેશનના વોટરવર્કસ હસ્તકના ચંદ્રેશનગર પમ્પીંગ સ્ટેશન તથા મવડી(પુનીત નગર)પમ્પીંગ સ્ટેશન પર સફાઇ-ઇલેકટ્રીકની  કામગીરીનાં કારણે તા.૯નાં ગુરૂવારે વોર્ડ નં.૮,૧૧,૧૩નાં કેટલાક વિસ્તારોમાં તથા તા.૧૧નાં શનીવારે પુનીતનગર પમ્પીંગ સ્ટેશન હેઠળનાં વોર્ડ નં.૮,૧૦,૧૧ તથા ૧૨,૧૩નાં કેટલાક વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશેઃ વોટરવર્કસ શાખાની સતાવાર જાહેરાત

(4:04 pm IST)