Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

વોર્ડ નં.૪માં તુલસી પાર્ક વિસ્તારમાં પેવિંગ બ્લોક પ્રારંભઃ ખાતમુહુર્ત

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિકાસના જુદા જુદા કાર્યો કરવામાં આવે છે, જેના અનુસંધાને વોર્ડ નં. ૦૪માં આવેલ તુલસી પાર્કમાં પેવિંગ બ્લોક નાખવાના કામનું ખાતમુહૂર્ત ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા ના હસ્તે કરાયું. આ કામગીરી ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયાની ગ્રાન્ટમાંથી કરવામાં આવશે. આ પ્રસંગે શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, વોર્ડ નં.૦૪ના કોર્પોરેટર અને માર્કેટ સમિતિ ચેરમેન પરેશભાઈ પીપળીયા, વોર્ડ પ્રમુખ સી. ટી. પટેલ, વોર્ડ મહામંત્રી કાનાભાઈ ઉધરેજા, દિનેશભાઈ ચૌહાણ, વોર્ડ અગ્રણીઓ લાભુભાઈ કુંગશીયા, કાનાભાઈ ડંડૈયા, જનકભાઈ કુંગશીયા, જેસીંગભાઈ રાઠોડ, ગણપતભાઈ ધાંટલીયા, રવિભાઈ પંડીયા, ધીરૂભાઈ બોરીચા, હિરેનભાઈ વાળા, નિતેશભાઈ ડાભી, સિધ્ધાર્થ ધોળકિયા, અમિતભાઈ બતરા, હિતેશભાઈ ગોહેલ, નવીનભાઈ ખત્રી, નિકુંજભાઈ, ચુનીલાલ વૈશ્નવ, મહેન્દ્રભાઈ, મોહિતભાઈ ટોપીયા, ભરતભાઈ કમાણી, રવિભાઈ રામાણી, અશ્વિનભાઈ, રામદેવભાઇ ભેંસધારિયા, કિશનભાઈ વસોયા, પારસભાઈ સાંગાણી, જીવતીબેન સાંગાણી, જોસનાબેન સાંગાણી, ગીતાબેન વસોયા, નીરૂબેન કનેરિયા, મધુબેન વૈશ્નવ, નયનાબેન ટીબડીયા, એકતાબેન લુણાગરીયા, જયશ્રીબેન રામાણી, કંકુબેન ઉદ્યરેજા વિગેરે તથા બહોળી સંખ્યામાં વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(3:26 pm IST)