Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઃ ફોર્મ ભરેલ તમામ ૮૧ ઉમેદવારોના નામ

રાજકોટ, તા. ૭ :. રાજકોટ ચેમ્બરની કારોબારી સમિતિની તા. ૧૬-૧-૨૦૧૯ના રોજ યોજાનાર ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવનાર ઉમેદવારોના ઉમેદવારી ફોર્મની ચકાસણી બાદ બંધારણીય જોગવાઈ મુજબ મંજુર થયેલ ઉમેદવારોની યાદી

ઉમેદવારોનુ નામ અને સભ્ય એકમનું નામ નીચે મુજબ છે.

(૧) અમૃતભાઈ મનજીભાઈ ગઢીયા (શાપર-વેરાવળ ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશન), (૨) દિનેશભાઈ નાનજીભાઈ ખંભાયતા (ગુજરાત લેથ મેન્યુ. કાું. પ્રા.લી.), (૩) વિનોદભાઈ એલ. કાછડીયા (ડિસ્ટ્રોમેડ બાયો કલીન પ્રા.લી.), (૪) મનોજ અનંતરાય ઉનડકટ (એચ.એમ. એન્ડ કાું.), (૫) અરૂણભાઈ સી. મશરૂ (સી.વી. મશરૂ), (૬) ધિરેન પરસોતમભાઈ સંખાવરા (શ્રી મુરલીધર ડેરી ફાર્મ), (૭) સમીર વિનોદભાઈ વેકરીયા (શિવ આર્ટ જ્વેલર્સ), (૮) રામાણી શૈલેષ ઘુસાભાઈ (એસ.પી. ઈમીટેશન જ્વેલરી), (૯) આશિષ રવજીભાઈ બોઘરા (સાલ ઈન્ફ્રાકોન પ્રા.લી.), (૧૦) નૌતમ બાબુભાઈ બારસીયા (પ્રિસમ ઈલેકટ્રીકલ્સ), (૧૧) અશોક વલ્લભભાઈ વિરડીયા (નિલકંઠ ઈલેકટ્રીક), (૧૨) કિશોરભાઈ નરેન્દ્રભાઈ રૂપાપરા (પટેલ) (ભરત ઈલેકટ્રીક કાું.), (૧૩) હિતેન રમણીકભાઈ જસાણી (જસાણી ઓટોમોબાઈલ્સ), (૧૪) હિતેશ ચંદુલાલ સાતા (સ્વસ્તીક ઈન્ટરનેશનલ), (૧૫) સંજય પી. લાખાણી (રાહુલ એન્ટરપ્રાઈઝ), (૧૬) મયુરભાઈ દિપકભાઈ આડેસરા (સોની) (જેમ્સ એન્ડ જ્વેલરી એસોસીએશન), (૧૭) ડાયાલાલ હરજીવનભાઈ કેશરીયા (ઠા. હરજીવન મોનજીભાઈ કેશરીયા), (૧૮) વિજય આર. કારીયા (રમણિકલાલ જમનાદાસ), (૧૯) કિશોરભાઈ જીણાભાઈ વઘાસીયા (ભાગ્યોદય ટ્રેડિંગ કાું.), (૨૦) રમેશ ઠાકરશીભાઈ ગોંડલીયા (પટેલ ઠક્કર એન્ડ કાું.), (૨૧) રાજેશ એન. જુંજા (સીમ્પલ એડ એન્ડ કોમ્યુનિકેશન), (૨૨) દર્શન વિપીનચંદ્ર લાખાણી (લાખાણી એન્જીનિયરીંગ વર્કસ), (૨૩) ભાષ્કર જેન્તિલાલ જોશી (ભાષ્કર જેન્તિલાલ જોશી), (૨૪) હરિશભાઈ જે. લાખાણી (ડી.એમ.એલ. એકઝીમ પ્રા.લી.), (૨૫) જગદિશભાઈ બચુભાઈ અકબરી (રાજકોટ ડેરી મરચન્ટ એસોસીએશન), (૨૬) અતુલ કેશવજીભાઈ કમાણી (વી.પી. ઈન્ફ્રાપાવર પ્રા.લી.), (૨૭) વી.પી. વૈષ્ણવ (વી.પી. સિકયુરીટીઝ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ પ્રા.લી.), (૨૮) નિલેશ એસ. ભલાણી (શ્રી અંબા આશ્રીત સારીઝ), (૨૯) સુરેશ એમ. પટેલ (ઓગાણજા) (પટેલ કોમ્પ્યુટર્સ), (૩૦) શ્યામભાઈ શાહ (જુલી ટ્રેડર્સ), (૩૧) પ્રણય જે. શાહ (કલ્પવૃક્ષ એકઝીમ), (૩૨) હસમુખરાય નરોતમદાસ ભગદેવ (જલારામ ટ્રાન્સપોર્ટ કાું.), (૩૩) અશ્વિનભાઈ છગનભાઈ ભાલોડીયા (વિરલ બેટરી સર્વિસ), (૩૪) રમેશભાઈ ગોબરભાઈ વોરા (જી.આઈ.ડી.સી. લોધિકા ઈન્ડસ્ટ્રીયલલ એસોસીએશન), (૩૫) મનસુખભાઈ બી. રૈયાણી (અમુલ પંપ ઈન્ડસ્ટ્રીઝ), (૩૬) ભરતભાઈ ડી. ડાંગરીયા (ડી. એન્ડ ડી. ઈન્ડસ્ટ્રીઝ), (૩૭) વિનોદ ઘેલાભાઈ ગઢીયા (એરો ટેકનોકાસ્ટ (ગુજ.) પ્રા.લી.), (૩૮) ઉત્સવ કે. દોશી (રાજુબાઉસાનો એકસટ્રુશન પ્રા.લી.), (૩૯) પાર્થિવકુમાર પી. ગણાત્રા (જયસન્સ એક્ષપોર્ટસ), (૪૦) રાજેશ ધિરજલાલ કોટક (કે.એમ. કોટક), (૪૧) પ્રફુલભાઈ બાબુભાઈ કાથરોટીયા (સર્વોદય પોલીપ્લાસ્ટ) (૪૨) દિપક જયંતીલાલ પોબારૂ (ભારત બિસ્કીટ ફેકટરી), (૪૩) પોપટભાઈ એચ. પટેલ (નોબલ ઈલેકટ્રીક કાંુ. પ્રા.લી.), (૪૪) મહેશભાઈ ગોરધનભાઈ ટોપીયા (વિનાયક સેલ્સ), (૪૫) સચિન નવનિતભાઈ બાવીશી (શ્રીરાજ ઈમ્પેક્ષ), (૪૬) અશોકભાઈ રામજીભાઈ ટીલવા (ગોદાવરી પાઈપ્સ પ્રા.લી.), (૪૭) રીપલ જમનાદાસ પટેલ (એવરેસ્ટ ફર્ટીલાઈઝર્સ એન્ડ કેમીકલ્સ પ્રા.લી.) (૪૮) બિપીનભાઈ વૃજલાલ કેશરીયા (દલાલ રાજેન્દ્રકુમાર લાલજીભાઈ), (૪૯) અરવિંદભાઈ નરસિંહભાઈ તાળા (માધવ એન્ટરપ્રાઈઝ), (૫૦) ગૌતમ ગોપાલભાઈ ધમસાણીયા (સમય ઓટોમોબાઈલ્સ), (૫૧) જીતેન્દ્રભાઈ જાદવભાઈ કાકડીયા (પ્રિન્ટવેલ ઓફસેટ), (૫૨) અરવિંદભાઈ જાદવભાઈ કાકડીયા (સી.કે. ઈન્ડસ્ટ્રીઝ), (૫૩) ગીરીશભાઈ હરીભાઈ પરમાર (પ્રતિક્ષા એનર્જી સોલ્યુશન), (૫૪) ચિંતન ધરમશીભાઈ સિતાપરા (ગેલેક્ષી સ્ટેમ્પીંગ પ્રા.લી.), (૫૫) કુમનલાલ બચુભાઈ વરસાણી (કેઈસી બેરીંગ્સ પ્રા.લી.) (૫૬) જીતેન્દ્ર અદાણી (અદાણી ફુડ પ્રોડકટસ પ્રા.લી.), (૫૭) મુકેશ પ્રકાશભાઈ દોશી (ગજાનન એન્ટરપ્રાઈઝ), (૫૮) ઉપેન્દ્ર નટવરલાલ મોદી (અર્હમ ગ્લોબકોર્પ), (૫૯) પ્રનંદ પ્રમોદભાઈ કલ્યાણી (કલ્યાણી કોર્પોરેશન), (૬૦) જેન્તીલાલ હંસરાજભાઈ વેકરીયા (શ્રી જગદંબા ઈન્ડસ્ટ્રીઝ), (૬૧) અશ્વિનભાઈ ચંદુલાલ પટેલ (ગીતા એન્જીનીયરીંગ કોર્પોરેશન), (૬૨) પ્રવિણ ડી. ગજ્જર (રમ્ય પબ્લીકેશન), (૬૩) મંગેશકુમાર તુલસીદાસ દેસાઈ (ઓમ રોડલાઈન્સ), (૬૪) નિશીતકુમાર કરશનભાઈ સાપરીયા (એસિયાટીક બેરીંગ કાું.), (૬૫) વિનોદભાઈ ભગવાનજીભાઈ મણવર (એકશન વેર ઈન્ડીયા પ્રા.લી.), (૬૬) દયાલભાઈ કિશનભાઈ બાલચંદાણી (દયાલ રોલર ફલોર મીલ), (૬૭) ભરતભાઈ છગનભાઈ ખારેચા (એ.બી. મશીન ટુલ્સ), (૬૮) ચિરાગભાઈ વસંતભાઈ ગાદેશા (રોટોટોન પોલીપેક પ્રા.લી.), (૬૯) ભાવિન લલીતભાઈ ભાલોડીયા (વિરલ ડેવલોપર્સ), (૭૦) રાજેશભાઈ રામજીભાઈ ધામી (એકયુરેટ મોટો (ગુજ) પ્રા.લી. (૭૧) કિરીટકુમાર શિવલાલભાઈ આદ્રોજા) (એન્જલ પમ્પ્સ (પ્રા.) લીમીટેડ, (૭૨) અરવિંદ રાયચંદ શાહ (શાહ રાયયંદ પ્રેમચંદ એન્ડ કાું.), (૭૩) ભરતકુમાર મથુરાદાસ ભીંડોરા (એકતા એન્ટરપ્રાઈઝ), (૭૪) સુનિલ એમ. ધામેચા (કરાચી ઓફસેટ), (૭૫) નરેશભાઈ જી. શેઠ (પીએનપી કોર્પોરેશન), (૭૬) બ્રિજેન બિપીનભાઈ કોટક (કોટક માંડવીયા એન્ડ કાું.), (૭૭) સમીરભાઈ મધુભાઈ શાહ (શ્રી રાજમોતી ઈન્ડસ્ટ્રીઝ), (૭૮) પંકજભાઈ પટેલ (એકયુરેટ માર્કેટીંગ), (૭૯) શિવલાલ લક્ષ્મણભાઈ બારસીયા (પાવર ઈલેકટ્રીકલ્સ), (૮૦) રાજેશ લાલજીભાઈ સવનીયા (એડ્રોઈડ કોર્પોરેશન પ્રા.લી.), (૮૧) વિનેશકુમાર પટેલ (ઓરબીટ બેરીંગ્સ પ્રા.લી.).(૨-૧૫)

(4:14 pm IST)