Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

વોર્ડ નં. ૧૩ ચૂંટણી : કોંગ્રેસના ત્રણ ઉમેદવારોએ ફોર્મ ભર્યા !!

કોર્પોરેશન વોર્ડ નં. ૧૩ની પેટા ચૂંટણીમાં આજે પ્રાંત અધીકારી શ્રી એ.પી. પટેલ સમક્ષ ફોર્મ રજૂ કરતા કોંગ્રેસના ઉમેદવારો સર્વની યોગીન છનીયારો, વિપુલ ચોવટીયા, અને નરેશ પટોળીયા એ ફોમ ભર્યુ તે નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા) (૯.૬)

(4:13 pm IST)