Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

લોક રક્ષક દળ પરીક્ષાઃ રાજકોટ એસટી દ્વારા જબરી કામગીરીઃ કુલ ૩ર૭ બસ દોડાવી એક પણ બ્રેક ડાઉન નહીઃ કોઇ અકસ્માત નહી...

લોક રક્ષક દળની પરીક્ષામાં રાજકોટ એસ. ટી. ડીવીઝન પણ પાસઃ કોઇ અકસ્માત-બ્રેક ડાઉન નહીઃ ગઇકાલે બપોરે એકી સાથે સાથે ૮૦ બસો મુકી દિધીઃ પરીક્ષાર્થીઓને વતન રવાના કરાયાઃ સામાન્ય ધક્કા-મૂક્કી થઇઃ કુલ ૩ર૭ બસો દોડાવાઇઃ ૪૧ હજાર ઉમેદવારોએ લાભ લીધોઃ સ્ટાફની પીઠ થાબડતા ડીસી જેઠવા... કોઇ નુકશાન નથીઃ ભાડૂ પરીક્ષા લેનાર બોર્ડ આપી દેશે...

(11:51 am IST)