Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

લોધેશ્વર સોસાયટીમાં ઘરમાં કલેશ થતાં દિનેશે હાથમાં છરીથી છરકા કર્યા

રાજકોટ તા. ૬: લોધેશ્વર સોસાયટી-૪માં રહેતા અને છુટક મજૂરી કરતાં દિનેશ બાબુભાઇ ઝરીયા (ઉ.૨૨)એ રાતે પોતાની જાતે છરીથી હાથમાં છરકા કરી લેતાં ઇજા થતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં માલવીયાનગરમાં જાણ કરાઇ હતી. દિનેશના કહેવા મુજબ તેને ઘરમાં પૈસા બાબતે માતા-પિતા સાથે માથાકુટ થતાં ગુસ્‍સો ચડતાં જાતે જ છરીથી છરકા કરી લીધા હતાં.

(11:45 am IST)