Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

જૈન વિઝન દ્વારા નવકારશી

રાજકોટઃ જૈન વિઝન ટીમ દ્વારા રોયલ પાર્ક જૈન મોટા સંઘ, ઉવાસગહરં સાધના ભવન,  પંચવટી દેરાસર, શાંતિનાથ દેરાસર,  શાંતિનાથ જિનાલય (રૈયાહિલ) વગેરે સ્‍થળોએ શાતાકારી નવકારશીનુ અદ્‌ભૂત આયોજન થયેલ. આ કાર્યક્રમમાં મોદી સ્‍કુલસ, એચ.જે.ઇન્‍ડ.પ્રા.લી., જીતેન્‍દ્રભાઇ બેનાણી, (બેનાણી પરિવાર), પારસભાઇ  તથા જયભાઇ (ખારા પરિવાર) દર્શનભાઇ શાહ, (ભારત ટુલ સ્‍ટીલ સીન્‍ડીકેટ) જયેશભાઇ શાહ (સોનમ ક્‍લોક), નિતીનભાઇ કામદાર (જુલીયાના ફેશન્‍સ) નો સહયોગ મળેલ.

સમગ્ર આયોજનમાં શ્રી જયોતિન્‍દ્રભાઇ મહેતા(મામા)શ્રી અમિનેષભાઇ રૂપાણી, તમામ સંઘનું જૈન સમાજનું સંકલન કરવામાં ડોલરભાઇ કોઠારી, અનીષભાઇ વાધર, મનોજ ડેલીવાળા, મહેશભાઇ મણિયાર,  ઋષભભાઇ શેઠ, ગીરીશભાઇ મહેતા, સુનિલભાઇ કોઠારી, ભરત દોશી, નીલ મહેતાનો સહયોગ મળેલ. જૈન વિઝન સંયોજકઃ અને રાજકોટ જિલ્લા ભાજપ સાંસ્‍કૃતિક સેલના કન્‍વીનર મિલન કોઠારી, પ્રોજેક્‍ટ ઇન્‍ચાર્જ, શ્રી પંચનાથ હોસ્‍પિટલના સેક્રેટરી મયુર શાહ, ધિરેનભાઇ ભરવાડા, સુનિલભાઇ કોઠારી, ગિરિશભાઇ મહેતા, બ્રીજેશભાઇ મહેતા, નીતિનભાઇ મહેતા , સંજય મહેતા, મયુર મહેતા, કુશલ કોઠારી, મયુરભાઇ દોશી, પારસ મહેતા, હિરેન મહેતા, સમીર ઘોડાદ્રા દીપક વસા, મીત ગાંધી, કૌશિકભાઇ મીઠાણી, પરાગ મહેતા, સંદીપ પારેખ, રૂપેશ જુઠાણી, હેમુભાઇ સોલાણી મૌલિકભાઇ દોશી, અભયભાઇ શાહ, નિતેશ મહેતા, દેવાંગ ખજુરીયા, પ્રકાશભાઇ શાહ, નીશાંતભાઇ શેઠ, કેતન સંઘવી, ધવલ દોશી, પરિપલ મહેતા, નિરવ પારેખ, હાર્દિક શાહ, જીગ્નેશ મહેતા, રાજ કોઠારી, ઋષભ વખારિયા,  રાજુભાઇ મોદી નિરવ સંઘવી, મેહુલ કામદાર, દેવેન લાખાણી, ભવદિક કામદાર, જીગ્નેશ કૂરિયા, સુધીરભાઇ પટેલ, નીતિનભાઇ શાહ, આશિષ દોશી, જૈન વિઝન મહિલા વિંગઃ- હિમાબેન શાહ, પાયલબેન ફુરિયા, જીજ્ઞાબેન સોલાણી, મનીશાબેન શેઠ, રીટાબેન પાડલીયા, નીતાબેન કામદાર, ઉષાબેન પારેખ મેઘાબેન વાલાણી,  રીટાબેન શાહ, હર્ષાબેન શાહ, ભાવુબેન દોશી, હેમાલીબેન દોશી, ડોલીબેન શાહ, ભાવિકાબેન શાહ, હિમાબેન વોરા, મોનિકાબેન દોશી, નમ્રતાબેન બોટાદરા, ડિમ્‍પલબેન કામદાર સહિતનાએ જહેમત ઉઠાવેલ હતી.

 

(10:46 am IST)