Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

શ્રી શ્યામલાલજીની હવેલીમાં ૨૬૧માં પાટોત્સવની ઉજવણી

રાજકોટઃ અહિંના પંચનાથ મંદિર મેઈન રોડ ઉપર આવેલ શ્રી શ્યામલાલજી હવેલી (જુની સદરની હવેલી) (મો.૮૫૧૧૭ ૬૩૭૬૩) ખાતે માગશર, સુદ બીજના શ્રી શ્યામલાલજી પ્રભુના ૨૬૧માં પાટોત્સવની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી.

(3:02 pm IST)