Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

પુનામાં ભૂપત બોદર પર ઓપરેશનઃ તબિયત સારી

રાજકોટઃ પુનાની ખાનગી હોસ્પીટલમાં મારૂ હનીયા (પેટ)નું ઓપરેશન સફળતાપુર્વક થઇ ગયું છે. અત્યારે મારી તબીયત સંપુર્ણ સ્વસ્થ અને એકદમ સારી છે. ભગવાનને પ્રાર્થના કરૂ છુ કે આપ સૌનો સાથ સહકાર મળતો રહે. અત્યારે મારે ૧૦ દિવસ સંપુર્ણ આરામની જરૂર છે. આપ સૌની શુભેચ્છાઓ મળી ગઇ છે મને જે માટે પરીવારજનો, મિત્રો તથા શુભેચ્છકોનો હ્રદયપુર્વક આભાર માનુ છુ. ભુપત બોદર પ્રમુખ રાજકોટ જીલ્લા પંચાયત જણાવે છે.

(11:36 am IST)