Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

આવતીકાલથી વાદળા વિખેરાશે અને ઠંડી વધવા લાગશે

આજે બપોરે લેવાયેલ ઈન્સેટ તસ્વીરમાં સૌરાષ્ટ્ર અને ગુજરાત ઉપર વાદળો છવાયેલા છે

આવતીકાલથી વાદળા વિખેરાવા લાગશે અને હળવા મધ્યમ વરસાદનો દોર પૂરો થશે, સાથોસાથ ઠંડી વધતી જશે, ઠંડીનો દોર આવશે તેમ હવામાન ખાતાનો વરતારો જણાવે છે. આજે સવારથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વાદળછાયુ વાતાવરણ રહ્યુ છે. સૂરજદાદા ભાગ્યે જ જોવા મળ્યા છે.

(3:57 pm IST)