Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

ડો.આંબેડકરને પુષ્પાંજલી

ભારતીય બંધારણના ઘડવૈયા, દલિતો-પીડિતોના મસીહા, ડો.બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજીના ૬ ડિસેમ્બરના રોજ ૬૩ મહાપરિનિર્માણ દિન નિમિતે ભારતીય આંબેડકર ટ્રસ્ટ દ્વારા પૂષ્પાંજલી અર્પણ કરાઇ હતી. ભાણજીભાઇ દાફડાની આગેવાનીમાં સર્વશ્રી જયસુખભાઇ ખીમસુરીયા, વશરામભાઇ ચાંડપા, હિરાલાલ પરમાર, દેવજીભાઇ પરમાર, લલિતભાઇ પરમાર, માવજીભાઇ સોલંકી, મણીભાઇ ગેડીયા, હરેશભાઇ વાઘેલા, ચુનિલાલ પરમાર, ભીમજીભાઇ ચોરાળા, વશરામભાઇ રાઠોડ, ભીખાભાઇ રાઠોડ, રાજેશભાઇ પરમાર, રામજીભાઇ રાઠોડ, નરેન્દ્રભાઇ રાઠોડ, જેન્તીભાઇ ચાવડા, રસીકભાઇ ચાવડા, કિશોરભાઇ મકવાણા, નરેશભાઇ દવેરા, કાંતિભાઇ પરમાર, નથુભાઇ ચાવડા, વિપુલભાઇ મકવાણા, પ્રકાશભાઇ ચાવડા, કોટડા સાંગાણી મુકેશભાઇ દાફડા, ભનુભાઇ ચૌહાણ, માવજીભાઇ દાફડા, અરડોઇ જેન્તીભાઇ બગડા, રાજપરા જીકાજીભાઇ મકવાણા, ખરેડા કરશનભાઇ ખુમાણ અને દેવશીભાઇ ખુમાણ, ખીરસરા બાબુભાઇ સાગઠીયા, શામજીભાઇ સીનીયર એડવોકેટ રાજકોટ થાન ભરતભાઇ ચાવડા, દિપકભાઇ દાફડા, લખમણભાઇ ચાવડા, માધુભાઇ ગોહેલ, મુકેશભાઇ વાઘેલા (ચામુંડા મેડીકલવાળા), પારડી સવજીભાઇ પરમાર, કોઠારીયા સતિષ સાગઠીયા, તથા ભાડાલાના મહંત શ્રી વાલદાસ બાપુ યાદવ વિગેરેએ ઉપસ્થિત રહી ભાવવંદના કરી હતી.

(3:41 pm IST)