Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

ન્યુઝ રીડીંગ સ્પર્ધા

 બાલભવ યોજીત સાપ્તાહીક કાર્યક્રમોના ભાગરૂપે તાજેતરમાં  ટીવી ન્યુઝ રીડીંગ સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં ૪૯ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. નિર્ણાયક તરીકે પ્રો. હિમાંશુભાઇ ભટ્ટ, લલીતભાઇ શુકલે સેવા આપી હતી. ૫ થી ૧૦ વર્ષના ગ્રુપમાં પ્રથમ ક્રમે નેન્સી ધામેચા, દ્વીતીય ક્રમે જય હડીયા, અમી હડીયા અને તૃતીય ક્રમે પૂર્ણી મુખરજી વિજેતા બનેલ. જેઓને બાલભવનના સુપ્રિન્ટેન્ડેન્ટ કિરીટ વ્યાસ અને નિર્ણાયકોના હસ્તે ઇનામો તથા પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.

(4:27 pm IST)