Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

પુર્વ મ્યુનિ. કમિશ્નર વિજય નેહરાના પુત્ર આર્યને સીંગાપોરમાં ગોલ્ડ મેડલ મેળવ્યો

રાજકોટ :મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરાના સુપુત્રએ ૭મી સીંગાપોર નેશનલ સ્વીમીંગ ચેમ્પીયનશીપમાં ૧પ મીટર ફ્રી સ્ટાઇલમાં રર.૧૯ સેકન્ડથી અગ્રતાક્રમ મેળવી ગોલ્ડ મેડલ મેળવ્યો હતોઃ નાની ઉંમરે આર્યન નેહરાએ વધુ એક સિદ્ધિ મેળવી છે.

 

(3:33 pm IST)