Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

'ગો-કોરોના-ગો': બાળકોની ટીમે રંગોળી બનાવી કોરોના મુકત માટે પ્રાર્થના કરી

રાજકોટ : વૈશ્વિક મહામારી કોરોનાથી માનવ જાતને બચાવવા બાળકોની ટીમે રંગોળી બનાવી કોરોના મૂકતી માટે પ્રાર્થના કરી હતી તે વખતની તસ્વીર સામાજીક કાર્યકર યોગેશ માખેચાના માર્ગદર્શન તળે બાળકોએ કરેલા આ રચનાત્મક કાર્યને કોર્પોરેટર અતુલ રાજાણી, ગાયત્રીબા અશોકસિંહ વાઘેલા ત્થા દિલીપ આસવાણીએ બિરાદાવ્યું હતું.

(3:52 pm IST)