Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

નિતીન ભુતની નિયુકિતને આવકાર

શહેર વોર્ડ નં. ૮ના પ્રભારી અને શિક્ષણ સમિતિના પૂર્વ સદસ્ય નિતીન ભુતને શિક્ષકોની ભરતી માટે રાજયકક્ષાની પસંદગી સમિતિમાં નિયૂકિત થતા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, પૂર્વ સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કર પટેલ, શહેર ભાજપ મંત્રી વિક્રમ પુજારા, મહેશ રાઠોડ, રઘુભાઇ ધોળકીયા, વોર્ડ નં. ૮ ના પ્રમુખ અશ્વીન પાંભર, મહામંત્રી કાથડભાઇ ડાંગર, તેજશ જોષી, વોર્ડ નં. ૯ ના પ્રમુખ પ્રદિપ નિર્મળ, તેમજ જીતુભાઇ કાટોળીયા, શહેર ભાજપ યુવા મોરચાના મંત્રી કુલદીપસિંહ જાડેજા, આશીષ ભટ્ટ સહીતનાએ નિતિન ભુતને બુકે અર્પણ કરી તેમનું સન્માન કર્યુ હતું અને તેમને શુભેચ્છા પાઠવી હતી.

(3:50 pm IST)