Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

ન્યુ કોલેજવાડીમાં પેવર કામ

શહેરના વોર્ડ નં. ૮ માં આવેલ ન્યુ કોલેજવાડી-૩ વિસ્તાર ખાતે ડામર-પેવર કામનો પ્રારંભ શહેરના મેયર બીનાબેન આચાર્યના હસ્તે તેમજ શહેર ભાજપ મંત્રી રઘુભાઇ ધોળકીયા, મહેશ રાઠોડ, વોર્ડ પ્રમુખ અશ્વીન પાંભર, વોર્ડ મહામંત્રી કાથડભાઇ ડાંગર, કોર્પોરેટર વીજયાબેન વાછાણી, જાગૃતીબેન ઘાડીયાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મનુભાઇ વઘાશીયા, ભરતભાઇ રામોલીયા, જયસુખભાઇ, દિલસુખ રાઠોડ, કાંતિલાલ ભુત, પુર્વેશ ભટ્ટ, શકિત રાઠોડ, દેવકરણ જોગરાણા, અલ્કાબેન કામદાર, રીટાબેન સખીયા, જયોતીબેન લાખાણી, હર્ષીદાબેન પટેલ, રક્ષાબેન જોષી તેમજ સ્થાનીક અગ્રણીઓ ગભરૂભાઇ વાળા, પ્રેમજીભાઇ અજુડીયા, પરષોતમભાઇ દરજી, મનસુખભાઇ સોમૈયા, પરેશભાઇ શોભાણા, રમેશભાઇ ભાલોડીયા, દિપકભાઇ, વિનુભાઇ મેંદપરા, હિમાંશુભાઇ દોંગા, વંદનાબેન ઢાંઢ, ઉષાબેન ગડારા, લતાબેન, વિધિબેન, નિકિતાબેન, અમીબેન પાઠક, કિશોરભાઇ, મનહરભાઇ, વસંતબેન અકબરી, રૂપાબેન, શારદાબેન, કલાબેન પુજારા સહીતના બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(3:04 pm IST)