Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

અકિલા વધુ એક વખત અગ્રેસર

રાજકોટને ૧૦૦ ઇલેકટ્રીક બસ આવવાના અહેવાલો સંપુર્ણ સાચા ઠર્યા : જાન્યુઆરીમાં અત્યાધૂનિક બસ દોડવા લાગશે

રાજકોટઃ ફેમા ઇન્ડિયા સ્કીમના ફેઝ-૨ હેઠળ રાજકોટ રાજપથ લી.ને અત્યાધીનક ૧૦૦ ઇલેકટ્રીક બસો મળશે આ સમાચાર  'અકિલા'એ તા.૧ ઓકટોબરનાં પ્રસિધ્ધ કર્યા હતા. ગઇકાલે રાજકોટનાં મ્યુ.કમિશ્નર ઉદિત અગ્રવાલે મ.ન.પા.ને ફેમા-૨હેઠળ વધુ ૧૦૦ બસ મંજુર થયાની સતાવાર માહિતી આપી હતી ત્યારે વધુ  એક વખત 'અકિલા'નાં અહેવાલ સાચા ઠાર્યા છે.
 

(12:48 pm IST)