Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

પીચનું નિરીક્ષણ કરતો રોહીત

પહેલા ટી-૨૦ મેચમાં હાર બાદ ટીમ ઈન્ડીયા કાલના મેચ માટે આકરી પ્રેકટીસ કરી હતી. પ્રેકટીસ સેશન દરમિયાન કેપ્ટન રોહીત શર્માએ બેટીંગ અને ફિલ્ડીંગની પ્રેકટીસ કરી હતી. આ ઉપરાંત રોહીતે ખંઢેરીની પીચનું પણ નિરીક્ષણ કર્યુ હતુ (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:52 pm IST)