Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

બે ચોરીમાં પોણા બે વર્ષથી વોન્ટેડ નામચીન હરેશ વલકુ ગેંગનો સાગ્રીત પકડાયો

રાજેશ દેવીપૂજકને રેન્જ ડી.આઈ.જી.ના નાસતા ફરતા સ્કવોડે ઝડપી લીધો

રાજકોટઃ કાલાવડના નવાગામ તથા નિકાવા ગામની ઘરફોડ ચોરીના ગુન્હામાં પોણા બે વર્ષથી વોન્ટેડ નામચીન હરેશ વલકુ ગેંગના સાગ્રીત અને હરેશના ભાઈ રાજેશ વલકુભાઈ દેવીપૂજક રહે. મૂળ વાસાવડને કાગવડ પાસેથી રેન્જ ડી.આઈ.જી.ના નાસતા ફરતા સ્કવોડના પીએસઆઈ જે.એસ. ડેલા તથા સ્ટાફે પકડી પાડી વિરપુર પોલીસ ખાતે સોંપી કાલાવડ પોલીસને જાણ કરી હતી.

(3:44 pm IST)