Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

હાર્દિક પટેલ આવેદન માટે આવવાનો હોય કલેકટર કચેરીમાં પોલીસના ધાડા...

રાજકોટ : કલેકટર કચેરી ખાતે કોંગ્રેસી આગેવાન હાર્દિક પટેલ આજે ટેકેદારો સાથે આવેદન દેવા આવવાના હોય, રાજકોટ પોલીસ તંત્રે પોલીસના ધાડા ઉતારી દીધા હતાં. કલેકટર કચેરીના મુખ્ય દરવાજા અને ચારે બાજુ કયુઆરટી વાન સાથે અને મહિલા પોલીસ સાથે સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવાઇ હતી, પરંતુ કોઇ ઘટના બની ન હતી, હાર્દિક પટેલ શાંતિ પૂર્ણ આવેદન આપી રવાના થઇ ગયા હતાં. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:22 pm IST)