Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

૯૭મી વખત રક્‍તદાન

 તાજેતરમાં મોદી સ્‍કૂલ તેમજ ઇન્‍દીરાબેન જસાણીની પ્રથમ પુણ્‍યતિથિના સ્‍મૃતિ રૂપે રકતદાન કેમ્‍પનું આયોજન કરેલ તેમાં પીજીવીસીએલના કર્મચારી તેમજ સમાજના પ્રેરણારૂપ, પૂર્ણ દિવ્‍યાંગ એવા મહેશભાઇ જુરીયાણીએ ૯૭મી વખત રકતદાન કરેલ તેમજ એમના દિવ્‍યાંગ ધર્મપત્‍નીએ પણ ૧૮ મી વખત સાથે રકતદાન કરેલ. તેમજ હમણા તાજેતરમાં મહિલા પોલીસ સ્‍ટેશનના કર્તવ્‍યનિષ્‍ઠ એવા પી.આઇ. ભાર્ગવભાઇ જનકાંતે પણ સાથે સિવિલ હોસ્‍પિટલમાં દર્દીઓના લાભાર્થે રકતદાન કરેલ.

(3:49 pm IST)