Gujarati News

Gujarati News

News of Sunday, 6th October 2019

બેભાન હાલતમાં કાળીપાટના પાનીબેન કોળીનું મોત

રાજકોટઃ રાજકોટ-ભાવનગર હાઇવે પરના કાળીપાટ ગામે રહેતાં પાનીબેન દિનેશભાઇ કુકડીયા (કોળી) (ઉ.૪૪) નામના મહિલા ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તબિબે મૃત જાહેર કરતાં હેડકોન્સ. ડી. કે. ખાંભલાએ આજીડેમ પોલીસને જાણ કરતાં હેડકોન્સ. ડી.એ. પરમારે જરૂરી કાર્યવાહી કરી હતી.

(10:50 am IST)