Gujarati News

Gujarati News

News of Sunday, 6th October 2019

રાજકોટમાં વોર્ડ નં.૧૪માં રસ્તા પર ડામર કામ ચાલુ હતો અને વરસાદ ખાબકયો : ચાલુ વરસાદે પણ ડામર પથરાયો !

કેવડાવાડી મેઈન રોડ પર ડામર રીકાર્પેટ વખતે વરસાદ પડતા રોડ ઉપર પાણીના ખાબોચીયા ભરાયા : પાણી ભરાયેલ રસ્તા પર ડામર પાથરવામાં આવતા લતાવાસીઓના ટોળા એકત્રિત થઈ કામ બંધ કરાવ્યુ

(5:43 pm IST)