Gujarati News

Gujarati News

News of Saturday, 6th October 2018

રાજકોટની ભાગોળે કુવાડવા રોડ પર ટ્રક અને ખાનગી બસ વચ્ચે અકસ્માત

 

રાજકોટ ;રાજકોટની ભાગોળે આવેલ કુવાડવા રોડ પર ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો આજે રાત્રે કુવાડવા પોલીસ ચોકી નજીક મેંગો માર્કેટ તરીકે ઓળખાતા વિસ્તાર નજીક અકસ્માત સર્જાયો હતો અકસ્માત થતા ખાનગી બસની ક્લીનર સાઈટનો ભુક્કો બોલી ગયો હતો અકસ્માતની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી જઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી (તસ્‍વીર હિરેન મહેતા)

(12:21 am IST)