Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

કરાટે વિનર

યાત્રી રંગાણીએ નેશનલ લેવલે જીત્યો ગોલ્ડ મેડલ

દેશ લેવલે રાજકોટનું ધાર્યુ

રાજકોટ તા.૬: શિવમ માર્શલ આર્ટસ વિથ મેડીટેશનના સાગર પટેલ (૬ DAN બ્લેક બેલ્ટ યુએસએ) દ્વારા રાજકોટ ખાતે તાજેતરમાં યોજાયેલી ફર્સ્ટ નેશનલ ઓપન કરાટે ચેમ્પીયનશીપ (KAI) માં ૭ વર્ષની યાત્રી રંગાણીએ ૩ ગોલ્ડ અને ૧ સિલ્વન મેડલ જુની રાજકોટનું ગૌરવ વધાર્યુ છે.

યાત્રી રંગાણીએ આ ચેમ્પીયનશીપમાં અદભુત કૌવત બતાવીને (રપવ્ય-૧ ગોલ્ડ, કાતા ૧ ગોલ્ડ ફાઇટ ૧ ગોલ્ડ, સાનચકુ-૧ સિલ્વર) મેડલ જીત્યા છે. યાત્રી રંગાણીને કોચ સાગર પટેલની ટ્રેનીંગ મળેલ છે જે શિવમ માર્શલ આર્ટસ વીથ મેડીટેશન, બીગ બજાર, એરોવિક હોલ, ૧૫૦ ફુટ રિંગ રોડ, રાજકોટ ખાતે મો.૯૬૩૮૦ ૩૪૬૨૫ ચાલી રહ્યા છે. આ ચેમ્પીયનશીપમાં કુલ ૯ રાજ્યો ગુજરાત, તામિલનાડુ, કેરળ, મહારાષ્ટ્ર, આંધ્રગોવા, રાજસ્થાન સહિતના સ્પર્ધકોએ ભાગ લીધો હતો.

(4:16 pm IST)