Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

કલેકટર કચેરીનું જીમ ત્રણ વર્ષથી બંધ તમામ બ્રાંચનું સરપ્રાઈઝ ચેકીંગ કરતા મેડમ રેમ્યા મોહનઃ કામગીરીની સમીક્ષા

કલેકટર દ્વારા ગઈ સાંજે તમામ બ્રાંચનું સરપ્રાઈઝ ચેકીંગઃ ૯૦ ટકા સ્ટાફ હાજરઃ જરૂરી સૂચનાઓ આપીઃ મામલતદારો-ડે. કલેકટરોને દરેક ખાતા સાથે સંકલનમાં રહી કામગીરી કરવા આદેશોઃ કલેકટર કચેરીનું જીમ ત્રણ વર્ષથી બંધઃ એ અંગે પણ વિગતો મેળવી.. જીમ કર્મચારી મહામંડળને સોંપવા વિચારણા

(4:13 pm IST)