Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

કોઇ કહેજો કાનુડાને જઇ, વાંસળી વગાડે નઇ...

કૃષ્‍ણ જન્‍મોત્‍સવના સૂત્ર સ્‍પર્ધાના વિજેતાઓ જાહેર : વિવિધ કાર્યક્રમોના ઇન્‍ચાર્જની વરણી

રાજકોટ તા. ૬ : અનેક વર્ષોથી અલગ-અલગ થીમ અને પ્રેરક સૂત્રો દ્વારા ભગવાન શ્રીકૃષ્‍ણના જન્‍મને વધાવવા વિશ્‍વ હિન્‍દુ પરિષદ પ્રેરીત જન્‍માષ્‍ટમી શોભાયાત્રા ખૂબ રંગે-ચંગે ઉજવવામાં આવે છે. દર વર્ષે અલગ-અલગ પ્રકારના જોમ અને જુસ્‍સો પ્રેરતા સૂત્રો આપવામાં આવે છે. જેમા દેશનું સાર્વ ભૌમત્‍વ, હિન્‍દુત્‍વ, સ્‍વચ્‍છતા, રાષ્‍ટ્રીય એકતા અને અખંડીતતા, રામ જન્‍મ ભૂમિ, રામ મંદિર અને જે તે સમયના કરન્‍ટ ટોપીક ઉપર આધારીત સૂત્રોને લઈને દર વર્ષે ઉજવણી કરવામાં આવે છે. દર એક નવતર પ્રયાસના ભાગ રૂપે વિ.હિ.પ. દ્વારા સૂત્ર સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું અને આ સ્‍પર્ધામાં તમામ હિન્‍દુ સમાજ, ધર્મપ્રેમીઓ અને સમાજનો બહોળો વર્ગ એટલે કે જાહેર જનતા ભાગ લીધેલ હતો.  આવેલ સૂત્રોમાંથી થીમ નકકી કરવામાં આવેલ છે જેમાં આ વર્ષે સૂત્ર ‘‘શિવ કહો, કે કહો શ્રી યશોદાનંદ..., આઝાદી નો રંગ કાનુડાને સંગ...'' જાહેર કરવામાં આવેલ છે અને જે કૃષ્‍ણ ભકતોએ આ સ્‍પર્ધામાં ભાગ લીધેલ હતો અને સૂત્રો મોકલ્‍યા હતાં તેમના સૂત્રો ઘ્‍યાને લઈ અને વિજેતાઓ જાહેર કરવામાં આવેલ હતાં તેની યાદી નીચે મુજબ છે.  જેમાં પ્રથમ : શિવમભાઈ ચૌહાણ, દ્વિતીય મેઘાવીબેન જાની, તૃતીય જાગૃતિબેન ઝાલા, પ્રોત્‍સાહન :ભાવનાબેન રાવલ,  હિતેશભાઈ સીનરોજા, સોનલબેન ખંભાયતા, જે. પી. ગોહીલનો સમાવેશ થાય છે.
 વિ.હિ.પ. પ્રેરીત જન્‍માષ્‍ટમી સમિતિ દ્વારા યોજેલ સૂત્ર સ્‍પર્ધાના વિજેતાઓને તેમના વિજેતા બનવા બદલના સીલ્‍ડ અર્પણનો કાર્યક્રમ આગામી દિવસોમાં વિ.હિ.પ. દ્વારા જાહેર કરવામાં આવશે. તેમજ આ પરિણામ તૈયાર કરવામાં સમિતિના સહમંત્રી રાહુલભાઈ જાની તથા હર્ષિતભાઈ ભાડજા, માલતીબેન સાતા, પલ્લવીબેન જોશી દ્વારા આવેલ સુત્રોને તલસ્‍પર્શી અભ્‍યાસ કરી સુત્રો નકકી કરી વિજેતાઓ જાહેર કરવામાં આવેલ છે.
તેમજ વિ.હિ.પ. પ્રેરીત શ્રી જન્‍માષ્‍ટમી મહોત્‍સવ સમિતિમાં અમુક સમિતિઓની જાહેરાતો કરવામાં આવી છે.
નિધી સમિતી ઈન્‍ચાર્જ
વિનુભાઈ ટીલાવત, હેમલભાઈ ગોહેલ, વનરાજભાઈ ગેરૈયા, મનોજભાઈ ડોડીયા, આલાપભાઈ બારાઈ
ધર્મયાત્રા રૂટ વ્‍યવસ્‍થા ઈન્‍ચાર્જ
રમેશભાઈ લીંબાસીયા, તેજશભાઈ રાઠોડ, ચમનભાઈ પરમાર, હિનેશભાઈ મકવાણા, બટુકભાઈ વાઘેલા
સાંસ્‍કૃતિક કાર્યક્રમ ઈન્‍ચાર્જ
પરેશભાઈ પોપટ,    મેહુલભાઈ નથવાણી,
મુખ્‍ય રથ વ્‍યવસ્‍થા ઈન્‍ચાર્જ
શાંતુભાઈ રૂપારેલીયા, હરેશભાઈ ચૌહાણ, કૃણાલભાઈ વ્‍યાસ, હસુભાઈ ચંદારાણા, અશોકસિંહ ડોડીયા
ધર્મયાત્રા રૂટ સુરક્ષા
ધનરાજભાઈ રાઘાણી, હર્ષભાઈ વ્‍યાસ, કિશનભાઈ અભાણી, લાલાભાઈ જોગરાણા, દેવાંગભાઈ કુકાવા, અલ્‍પેશભાઈ મોરણીયા, અવધભાઈ પારેખ, મનોજભાઈ કદમ, દિલીપભાઈ ગમારા, વિજયભાઈ મેથલીયા
ધર્મસભા વ્‍યવસ્‍થા ઈન્‍ચાર્જ
રાજુભાઈ ઝુંઝા, દિપકભાઈ ગમઢા, હરપાલસિંહ જાડેજા, પ્રવિણચંદ્ર વ્‍યાસ, હર્ષભાઈ વાછાણી, અનિલભાઈ વણજારા,  આશીષભાઈ વાગડીયા, હિમાંશુભાઈ પજવાણી, રાજુભાઈ પીલય, કાંતાબેન કથીરીયા, જસ્‍મીનબેન પાઠક, આરતિબેન ઓઝા, નીલાબેન મલકાણ, લતાબેન ગોરસીયા, લીલાબા જાડેજા, નીતાબેન લુણાગરીયા
રથયાત્રા સમાપન ઈન્‍ચાર્જ
વલ્લભભાઈ દુધાત્રા, દલસુખભાઈ જાગાણી, પરેશભાઈ રૂપારેલીયા, મહેશભાઈ ડોડીયા, કિશોરભાઈ રાઠોડ, અશ્‍વિનભાઈ મોલીયા, રમેશભાઈ પરમાર પરેશભાઈ લીંબાસીયા
તાવા પ્રસાદ ઈન્‍ચાર્જ
રાહુલભાઈ જાની, હર્ષિતભાઈ ભાડજા, યોગેશભાઈ ચોટલીયા, મનીષભાઈ વાડોલીયા, અશોકભાઈ ગાંધી, વિનોદભાઈ લાઠીયા, ચંદ્રકાંતભાઈ આહુજા,    નયનાબેન મકવાણા, એકતાબેન રૂપારેલીયા, જયોતિબેન ચંદારાણા, નેહાબેન કનૈયા, રીટાબેન રોકડ
સંત સંપર્ક ઈન્‍ચાર્જ
જગદીશભાઈ અગ્રાવત, રાજુભાઈ ઘેલાણી, જીતુભાઈ દેસાઈ, વિજયભાઈ કારીયા, સુરેશભાઈ કણસાગરા, સંજયભાઈ ગોસ્‍વામી
રીક્ષા ઝંડી બેનર ઈન્‍ચાર્જ
હેનીલભાઈ પરમાર, વીર હિન્‍દુભાઈ, હર્ષ મુથરેજા, અલ્‍પેશભાઈ નાંઢા, પ્રથમભાઈ વાઘેલા, દર્શનભાઈ વાઢેર, ઘ્‍વનીત સરવૈયા, કૌશીકભાઈ ગોહેલ,     મહેન્‍દ્રભાઈ ભુદેવલાલજીભાઈ વાઘેલા, અવધ પારેખ, હિરેન છેલાણી, પ્રશાંતભાઈ કટારીયા, હાર્દિકભાઈ વાઘેલા, મયુરભાઈ મકવાણા,ગૌરાંગ ડાભી, પાર્થભાઈ ટીલાળા
ઉપરોકત વિજેત તથા સમિતિમાં બનાવેલ કમીટીમાં વરણી બદલ ધર્માઘ્‍યક્ષ શ્રી નરેન્‍દ્ર બાપુ તથા વિ.હિ.પ. ના માર્ગદર્શક મંડળના સર્વનરેન્‍દ્રભાઈ દવે, માવજીભાઈ ડોડીયા, હસુભાઈ ભગદેવ, શાંતુભાઈ રૂપારેલીયા, હસુભાઈ ચંદારાણા, સમિતિના અઘ્‍યક્ષ ધર્મેશભાઈ પટેલ, યાત્રા સંયોજક રાજદિપસિંહ જાડેજા, સહસંયોજક તિર્થરાજસિંહ ગોહીલ, મનીષભાઈ બેચરા, મહામંત્રી નિતેશભાઈ કથીરીયા, સહમંત્રી રાહુલભાઈ જાની, સુશીલભાઈ પાંભર, કોષાઘ્‍યક્ષ વિનુભાઈ ટીલાવત, કાર્યાલય મંત્રી નાનજીભાઈ શાખ તથા સહમંત્રી જગદીશભાઈ અગ્રાવત વિગેરે અગ્રણીઓએ હર્ષની લાગણી વ્‍યકત કરી છે. તેમ પ્રેસ મીડીયા ઇન્‍ચાર્જ પારસ શેઠ જણાવે છે.

 

(3:51 pm IST)