Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

શહેરમાં આજે ફરી બપોર સુધીમાં એકેય રિપોર્ટ પોઝિટિવ નથી

રાજકોટઃ શહેરમાં આજે બપોર સુધીમાં '૦' કેસ નોંધાયોઃ કુલ આંક ૪૨,૭૯૨એ પહોંચ્યોઃ આજ દિન સુધીમાં ૪૨,૩૨૫ દર્દીઓએ કોરોનાને હરાવ્યોઃ રિકવરી રેટ ૯૮.૯૦ ટકા થયોઃ હાલમાં ૧૩ દર્દીઓ સારવાર હેઠળઃ બપોરનાં ૧ વાગ્યા સુધીમાં૫,૭૯૮ નાગરિકોએ કોરોનાની રસી લીધી

(3:15 pm IST)