Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

શહેરના ૧૨ રાજમાર્ગો ઉપર એકી-બેકી તારીખે પાર્કીંગઃ ટૂંક સમયમાં અમલ

રાજકોટઃ વહન પાર્કીંગની સમસ્યા  ઉકેલવા હવેથી હોસ્પિટલ ચોક થી ત્રીકોણ બાગ ચોક, માધાપર ચોકડી , ગ્રીન લેન્ડ ચોકડી, કાલાવડ રોડ, ઢેબર રોડ, યાજ્ઞિક રોડ, રૈયા રોડ,યુનિર્વસિટી રોડ વગેરે રાજમાર્ગો ઉપર એક જ બાજુએ વાહન પાર્કિંગ માટે એકી અને બેકી તારીખનો અમલ ટૂંક સમયમાં શરૂ થનાર હોવાનું મ્યુ.કોર્પોરેશનનાં સતાવાર સુત્રો માંથી જાણવા મળ્યુ છે 

(4:34 pm IST)