Gujarati News

Gujarati News

News of Monday, 6th August 2018

બૃહદ સ્થાનકવાસી જૈન સંતોની મુંબઇ ચાતુર્માસ યાદી

(૧) શ્વેતામ્બર સ્થા. લીંબડી અજરામર સંપ્રદાયના આચાર્યશ્રી, પ્રકાશચંદ્રજી સ્વામી આદિઠાણા, શ્રી પસ્તા, પાનબાઇનગર, નાલાસોપરા બેસ્ટ જિ. પાલધર સંપર્ક : ૭૮૭પ૮૧પ૦૦૦.

(ર) લીંબડી ગોપાલ સંપ્રદાયના ગચ્છ નાયક પૂ. શ્રી ધન્યમૂનિ મ.સા. ઠાણાની પ, જયશ્રી સોસાયટી, આચોલે રોડ, ન્યુલોટસ તળાવ પાસે, નાલા સોપરા ઇસ્ટ સંપર્ક : ૯૯૭૦પ ૬૧૩પ૬.

(૩) અજરામર સંપ્રદાય (સ્વતંત્ર) પૂ. આદર્શમુનિ મ.સા. રિલાયબલ ટાવર, આરોલે રોડ, તળાવપાળી, નાલાસોપરા ઇસ્ટ સંપર્ક : ૯૩ર૬૪ ૭૦૧૬૩.

(૪) સ્વતંત્ર સંપ્રદાય પૂ. અજીતમૂનિ મ.સા. વાગડનગર, મીરારોડ ઇસ્ટ સંપર્ક ૮૦૮૦ર ૪૪૧પ૬.

(પ) સંધવી ધારશી રવાભાઇ સંપ્રદાય ગચ્છનાયક પૂ. શ્રી રામઉત્તમકુમારજી મ.સા. આદિ ઠાણા વર્ધમાન સ્થા. જૈન શ્રાવક સંઘ-યોગીનગર સી/૪૬ બિલ્ડીંગ સામે, અજમેરા ગ્લોબલ સ્કુલની બાજુમાં, સ્વામી નારાયણ મંદિર સામે યોગીનગર, બોરીવલી વેસ્ટ સંપર્ક : ૯૩ર૪૬ ૩૪૮૭૮.

(૬) કચ્છ આઠ કોટિ મોટી પક્ષ સંપ્રદાયના આચાર્ય પૂ. શ્રી ભાઇચંદ્રજી સ્વામી આદિઠાણા-૪. શ્રી વિનયેન્દુ સ્થા.જૈન આરાધના ભુવન પ્લોટ નં. ૧૬, સેકટર નં. પ, પ૪૩ સોસાયટીની સામે, ચારોકોપ, કાંદીવલી -વેસ્ટ સંપર્ક ર૮૬૮૩૧૦૧.

(૭) વર્ધમાન સંપ્રદાયના પૂ. નિર્મળમૂનિ મ.સ. બી-૦૦પ, હાઇલેન્ડ, હારમોની બિલ્ડીંગ પંચાલિયા સ્કુલની પાસે, મહાવીરનગર કાંદીવલી વેસ્ટ સંપર્ક ૯૩રરપ ર૯૬૭૮.

(૮) ગોંડલ સંપ્રદાયના પૂ. મનોહરમુનિ મ.સા. પ્રસન્ન ગુરૂ વૈયાવચ્ચ ધામ ૩/૩ પારસનગર, શંકરગલી, વાસુપુજય દેરાસરની બાજુમાં કાંદીવલી વેસ્ટ સંપર્ક : ૯૮ર૧૮ રર૦૦૪

(૯) ખંભાત સંપ્રદાયના આચાર્ય પૂ. શ્રી નવીન ઋષિ મ.સા. દશાશ્રીમાળીનગર સ્થા.જૈન સંઘ-નરસીંગલેન, એન.એલ. હાઇસ્ુકલ સામે, મલાડ વેસ્ટ સંપર્ક : ૯૮૧૯૪ ૪૭૩૦૧.

(૧૦) મુંબઇ સ્થાનકવાસી સંપ્રદાયના  ગચ્છ નાયક પૂ. ભાવેશમુનિ મ.સા. આદિઠાણા વર્ધમાન સ્થા.જૈન સંઘ, સી.ડી. બર્કીવાલા માર્ગ, જુદુબેન, ઝાલાવડ નગર અંધેરી વેસ્ટ સંપર્ક ૯૩રરર૮૩ર૧૭

(૧૧) ગોંડલી સંપ્રદાયના પૂ. ધીરજમુનિ. મ.સા. વિલેપાલે વર્ધમાન સ્થા. જૈન સંઘ ૬પ, વલ્લભભાઇ રોડ, રેલ્વે સ્ટેશન સામે, સંપર્ક : ર૬૧ર૧૩૯ર.

(૧ર) દરિયાપુરી સંપ્રદાયના પૂ.રાજેન્દ્રમુનિ મ.સા. આદિઠાણા-૩ વર્ધમાન સ્થા.જૈન સંઘ પ્લોટ નં. ૭૯, જૈન ભુવન, રોડ નં. રપ, જૈન સોસાયટી, સાયન વેસ્ટ સંપર્ક ર૪૦૭રપપ૩.

(૧૩) છ કોટિ લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ આચાર્ય પૂ. શ્રી ભાવચંદ્રજી સ્વામી આદિઠાણા-૭, વર્ધમાન સ્થા. જૈન શ્રા. સંઘ ઉપાશ્રયલેન, આચાર્ય ડુંગરસિંહજી મહારાજ ચોક, હિંગવાલાાબેન ઘાટકોપર ઇસ્ટ સંપર્ક રપ૦૧ર૬૯૧.

(૧૪) ગોંડલ સંપ્રદાયના ક્રાંતિકારી સંપ પૂ. શ્રી પારસમુનિ મ.સા. પંચનગર વર્ધમાન સ્થા. જૈન સંઘ પોસ્ટ ઓફિસની બાજુમાં, શિવરાજ ચોક પંતનગર-ઘાટકોપર ઇસ્ટ સંપર્ક : ૯૭૦ર૦ ૭૦૭ર૪.

(૧પ) કચ્છ આઠ કોટી મોટી પક્ષ સંપ્રદાયના પૂ. નરેશમૂનિ મ.સા. આદિઠાણા વર્ધમાન સ્થા. જૈન સંઘ ૧૩૭-એ, સેવારામ લલવાણી માર્ગ, બિજય સોસાયટી, મુલુંદ વેસ્ટ સંપર્ક ૯૮ર૧ર ૪૦૧૮ર

(૧૬) છ કોટિ લીંબડી અજરામર સંપ્રદાયના પૂ. નિરંજન મૂતિ ઠાણા-ર અજરામર સ્થા. છ કોટિ જૈન સંઘ, ઉતંુગ બિલ્ડીંગ, ૧૯ને સ્કુલની સામે, વિષ્ણુનગર નવપાડા થાણા વેસ્ટ સંપર્ક : ૯૮ર૦૮૬૯૭૯૭

(૧૭) ગોંડલ સંપ્રદાયના પૂ. દેવેન્દ્રમૂનિ મ.સા. નવી મુંબઇ સ્થા. જૈન સંઘ પ્લોટ નં.૧, સેકટર -૯એ લક્ષ્યદીપ હોસ્પિટલની બાજુમાં, વાશી, નવી મુંબઇ સંપર્કઃ ૯૮ર૦૦ ર૮૪૯૪

(૧૮) શ્વેતા. સ્થા. લીંબડી અજરામર સંપ્રાદયના પૂ. ધનેરામૂનિ મ.સા. આદિઠાણા-ર કચ્છી જૈન ફાઉન્ડેશન જૈન સંઘ, નવનીતનગર, ભદ્રા કોમ્પ્લેકસની સામે, દેસલેપાડા, ડોંબીવલી ઇસ્ટ સંપર્ક ૯૮ર૦૦ ૧૧૯૮પ.

(3:44 pm IST)