Gujarati News

Gujarati News

News of Monday, 6th August 2018

ગુજરાતમાંથી અબોલ પશુઓના નિકાસ બંધ કરાવતા મુખ્યમંત્રીઃ આભાર વ્યકત કરતા જીવદયા પ્રેમીઓ

રાજકોટઃ તાજેતરમાં કંડલા પોર્ટના ટુના ટર્મિનલ ખાતે જીવંત પશુઓ (બકરા, પાડા જેવા અબોલ જીવો) અરેબીયન દેશો તરફ જહાજો રવાના થવાના હતા. પરંતુ જીવદયા પ્રેમીઓની રજુઆતથી નિકાસ અટકાવી દેવામાં આવી હતી. રાજયના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કચ્છના અધિકારીઓને તાત્કાલીક આદેશ આપી અને આ નિકાસ અટકાવી દેવાની સુચના આપતા જીવદયા પ્રેમીઓમાં હર્ષથી લાગણી અનુભવાઇ હતી.

ગુજરાતમાંથી જીવતા અબોલ પશુઓની નિકાસ તેમજ મીટ એક્ષપોર્ટ બંધ કરાવવા અંગે ત્વરીત કાર્યવાહી કરવા બદલ જીવદયા પ્રેમીઓ ચંદ્રકાંતભાઇ શેઠ, મિતલ ખેતાણી, ઇશ્વરભાઇ દોશી, પ્રવિણભાઇ કોઠારી, રાજેન્દ્રભાઇ શાહ, પ્રતિક સંઘાણી, સંજયભાઇ મહેતા, મયુરભાઇ શાહ, મિલનભાઇ કોઠારી, મુકેશભાઇ બાટવીયા,  રાજુભાઇ  શાહ, ડોલરભાઇ કોઠારી, રમેશભાઇ ઠકકર, ઉપેનભાઇ  મોદી, કમલેશભાઇ  શાહ, ઘીરૂભાઇ  કાનાબાર, ધીરેનભાઇ  ભરવાડા, રાજીવભાઇ  ઘેલાણી, કપીલભાઇ શાહ, રચીતભાઇ શાહ, મનોજભાઇ ડેલીવાળા, નિલેશ દોશી, અમીતભાઇ દેસાઇ, રાહુલ મહેતા, ચંદ્રેશભાઇ પટેલ, પ્રકાશભાઇ મોદી, મીલનભાઇ મીઠાણી, નિશાબેન, હેમાબેન  પારસભાઇ મોદી, હિનાબેન સંઘવી, શોભનાબેન, છાયાબેન, નિધિબેન શાહ, દર્શનબેન, કેતન સંઘવી, જયેશભાઇ, કમલભાઇ , ભુપેન્દ્રભાઇ , કલ્પેશભાઇ, સેતુરભાઇ દેસાઇ, કુલદીપભાઇ, યશ શાહ, આશીષભાઇ, યોગેશભાઇ શાહ, આશીષ વોરા, હરેશભાઇ શાહ, કાર્તિક દોશી, પ્રકાશભાઇ શાહ, અવધેશભાઇ સેજપાલ, સી.પી. દલાલ અને કૌશિક વિરાણીએ મુખ્યમંત્રીશ્રીનો આભાર માન્યો હતો. (૪૦.૧૪)

(3:41 pm IST)