Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

‘આપ'ના રાજકોટ શહેરના મહિલા પ્રમુખપદે ખેરૂનબેન ભુવડની વરણી

ઉપપ્રમુખ તનુજાબેન દોશી, જાગૃતિબેન પરમાર, અર્ચનાબેન કથીરીયા

રાજકોટઃ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી ગોપાલભાઇ ઇટાલિયા, ચૂંટણી પ્રભારી શ્રી ગુલાબસિંહ યાદવ તેમજ રાજય સભા સાંસદ ગુજરાત પ્રભારી શ્રી સંદીપ પાઠકજી અને પ્રદેશમંત્રી શ્રી અજીતભાઇ લોખીલ રાજભા ઝાલા, શહેર પ્રમુખ ચેતનભાઇ કમાણી દ્વારા રાજકોટ શહેર મહિલા મોરચાના હોદ્દેદારોની વરણી કરવામા આવેલજેમાં રાજકોટ શહેર મહિલા પ્રમુખ તરીકે એડવોકેટ ખેરૂનબેન ભુવડ, શહેર ઉપપ્રમુખો તરીકે તનુજાબેન દોશી, એડવોકેટ જાગૃતિબેન પરમાર, અર્ચનાબેન કથીરીયા, શહેર સહમંત્રીઓ તરીકે ભાવનાબેન બાંભરોલીયા, હર્ષાબેન શેઠ, નંદિનીબેન ચોવટીયાની નિમણૂંક કરવામાં આવેલ છે...

(4:52 pm IST)