Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

પાટીલની શુભેચ્છા મૂલાકાત

 ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ અને લોક લાડીલા સાંસદ-સભ્ય નવસારી તથા કુશળ સંગઠનકાર શ્રી સી.આર. પાટીલની રાજકોટ જિલ્લા ભાજપ અ.જા.મોરચા પ્રમુખ અને પૂર્વ લોધિકા તાલુકા પંચાયત પ્રમુખ મનોજ રાઠોડે શુભેચ્છા મુલાકાત લીધી હતી.

(3:24 pm IST)