Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

નેશનલ હાઇવે ઓથોરિટીની ગંભીર બેદરકારી : મોરડીયા પેઢાવાળા વચ્ચે ડાયવર્ઝન નદીમાં ફેરવાયું

રાજકોટઃ મોરડીયા પેઢાવાળા વચ્ચે જૂનો પુલ તોડી નાખ્યો નવો પુલ સમયસર પૂર્ણ ન કરાતા સોમત નદીના પુર આવતા ડાયવર્ઝન નદીમાં ફેરવાયું. બન્ને તરફનો વાહન વ્યવહાર અટકયો. રાહદારીઓ જોખમી રીતે પુલ પસાર કરવા મજબૂર બન્યા. પેલે પાર જવા માટે મોટું જોખમ. વેરાવળ કોડીનાર નેશનલ હાઇવે ઠપ્પ થઇ ગયો છેઃ નેશનલ હાઇવેની ગંભીર બેદરકારીનો ભોગ લોકો બની રહ્યા છે.

(3:23 pm IST)