Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

ચાલુ વરસાદે ભૂગર્ભ ગટરની સફાઇમાં તંત્ર સતત દોડતુ રહ્યુ

રાજકોટ : છેલ્લા બે દિવસથી સતત વરસાદ પડતાં મ્યુ. કોર્પોરેશનનાં ડ્રેનેજ વિભાગ દ્વારા ભૂગર્ભ ગટરની સફાઇ માટે સતત દોડતુ રહેવું પડયુ હતું. તસ્વીરમાં ભુગર્ભ ગટરની સફાઇ કરી રહેલા કર્મચારીઓ નજરે પડે છે. (તસ્વીર : અશોક બગથરીયા)

(3:51 pm IST)