Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

પોપટપરા નાલામાં પાણી ભરાતાં વાહન-વ્યવહાર બંધ કરાયો

રાજકોટ : શહેરમાં ગઇકાલથી પડી રહેલા અવિરત વરસાદથી પોપટપરા નાલુ જળબંબાકાર બની ગયું છે. રસ્તાઓમાં વરસાદી પાણી ધસમસતાં વહી રહ્યા છે. નાલામાં પાંચ-પાંચ ફુટ સુધી પાણી ભરાતાં પોલીસે આ વિસ્તારનો વાહન વ્યવહાર બંધ કરાવ્યો હતો. જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(3:44 pm IST)